પત્ની પિયર ચાલી જતા યુવાને ઝેર પી કર્યો આપઘાત

News - ભાવનગર ¿ શહેરના રબ્બર ફેકટરી પાસેના સુદર્શન ફલેટ નંબર બી / 401 માં રહેતા જયકુમાર જગદિશભાઇ ગાંધી (ઉ.વ.35) ના પ્રથમ...

Divyabhaskar.com Sep 12, 2018, 02:41 AM IST
ભાવનગર ¿ શહેરના રબ્બર ફેકટરી પાસેના સુદર્શન ફલેટ નંબર બી / 401 માં રહેતા જયકુમાર જગદિશભાઇ ગાંધી (ઉ.વ.35) ના પ્રથમ પત્નિનું ત્રણ મહીના પહેલા અવસાન થવા પામેલ. જેથી જયકુમારે નાસીકના ગાયત્રીબેન સાથે દોઢ મહિલા પહેલા બીજા લગ્ન કર્યા હતા. દરમિયાન ગાયત્રીબેનના સબંધી તરીકેની �ઓળખ આપી ગત તા.3/9 ના રોજ બે પુરૂષો અને બે

...અનુસંધાન પાના નં.09

મહિલા�ઓ જયકુમારના ઘરે આવેલ.અને ગાયત્રીબેનને સાત-આઠમના તહેવાર નીમિતે નાસીક લઇ જવા કહયુ હતુ. જે અંગે જયકુમાર અને તેમના માતાએ ગાયત્રીબેનને હમણા નાસીક મોકલવાની ના પાડવા છતાં આવેલ બે પુરૂષો અને બે મહિલા�ઓએ જબરજસ્તીથી તેણીને નાસીક લઇ ચાલી જતા અને તેથી જયકુમારને લાગી આવતા તેમણે પોતાના ઘરે ઝેરી દવા પી લઇ આપઘાત વહોરી લીધો હતો. આ બનાવ અંગે બી.ડીવીઝન પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

Share
Next Story

જીતુ વાઘાણીના જન્મદિવસની સેવાકિય પ્રવૃત્તિ અને આરોગ્ય કેમ્પ સાથે વિશિષ્ટ રીતે ઉજવણી

Next

Loading...

Recommended News

Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Bhavnagar - પત્ની પિયર ચાલી જતા યુવાને ઝેર પી કર્યો આપઘાત
(News in Gujarati from Divya Bhaskar)