પ્રાદેશિક લોકવિજ્ઞાન કેન્દ્ર દ્વારા ચિત્ર સ્પર્ધા યોજાશે

News - લોકવિજ્ઞાન કેન્દ્ર ભાવનગર અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા વિશ્વ ઓઝોન દિવસ નિમિત્તે આગામી રવિવારના રોજ...

Divyabhaskar.com Sep 12, 2018, 02:41 AM IST
લોકવિજ્ઞાન કેન્દ્ર ભાવનગર અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા વિશ્વ ઓઝોન દિવસ નિમિત્તે આગામી રવિવારના રોજ ત્રણ વિભાગમાં ચિત્ર સ્પર્ધા યોજાશે. જેમાં ભાગ લેવા માટે તા.15 સુધીમાં નોંધણી પ્રાદેશિક લોકવિજ્ઞાન કેન્દ્ર (પ્લોટ નં.2206/4-એ, સંસ્કાર મંડળ, પીએનબીની ગલી, હિલડ્રાઇવ)નો સંપર્ક કરવો.

Share
Next Story

જીતુ વાઘાણીના જન્મદિવસની સેવાકિય પ્રવૃત્તિ અને આરોગ્ય કેમ્પ સાથે વિશિષ્ટ રીતે ઉજવણી

Next

Loading...

Recommended News

Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Bhavnagar - પ્રાદેશિક લોકવિજ્ઞાન કેન્દ્ર દ્વારા ચિત્ર સ્પર્ધા યોજાશે
(News in Gujarati from Divya Bhaskar)