ગોળીબાર રામદરબાર પરિવાર દ્વારા કરાશે સંગીતમય સંકિર્તન

News - ભાવનગર ઃ ગોળીબાર રામદરબાર પરિવાર દ્વારા આજે રાત્રે 9 થી 11 કલાક સુધી ગોળીબાર રામદરબાર સંગીતમય સંકિર્તન રમણીકભાઇ...

Divyabhaskar.com Sep 12, 2018, 02:41 AM IST
ભાવનગર ઃ ગોળીબાર રામદરબાર પરિવાર દ્વારા આજે રાત્રે 9 થી 11 કલાક સુધી ગોળીબાર રામદરબાર સંગીતમય સંકિર્તન રમણીકભાઇ વિઠ્ઠલભાઇના અશોકભાઇ ડોડીયાની તીથી નિમીતે રજપૂત જ્ઞાતિની વાડી વિભાગ નં.1 નવાપરા જુની આરટીઓ સામે ભાવનગર ખાતે રાખવામાં આવેલ છે. ધર્મપ્રેમીએ લાભ લેવો.

Share
Next Story

જીતુ વાઘાણીના જન્મદિવસની સેવાકિય પ્રવૃત્તિ અને આરોગ્ય કેમ્પ સાથે વિશિષ્ટ રીતે ઉજવણી

Next

Loading...

Recommended News

Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Bhavnagar - ગોળીબાર રામદરબાર પરિવાર દ્વારા કરાશે સંગીતમય સંકિર્તન
(News in Gujarati from Divya Bhaskar)