Loading...

વિઠ્ઠલવાડી વિમલનાથ જિનાલયે ભવ્ય અંગરચના કરવામાં આવશે

ભાવનગર ઃ ભાવનગર શ્વે.મૂ.પૂ.તપાસંઘ સંચાલીત વિઠ્ઠલવાડી જૈન દેરાસરમાં તા.12-9-18ને બુધવારના રોજ વિમલનાથ ભગવાનની ભવ્યાતિ...

Divya Bhaskar Sep 12, 2018, 02:40 AM
ભાવનગર ઃ ભાવનગર શ્વે.મૂ.પૂ.તપાસંઘ સંચાલીત વિઠ્ઠલવાડી જૈન દેરાસરમાં તા.12-9-18ને બુધવારના રોજ વિમલનાથ ભગવાનની ભવ્યાતિ ભવ્ય અંગ રચના કરવામાં આવશે. તેમજ રાત્રે ભાવના ભવાશે જેમા રામનભાઇ, કૃણાલીબેન, જયભાઇ તેની મંડળી સાથે ભાવના ભાવશે. સકલ સંઘે દર્શનાર્થે પધારવુ.

Recommended


Loading...
Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Bhavnagar - વિઠ્ઠલવાડી વિમલનાથ જિનાલયે ભવ્ય અંગરચના કરવામાં આવશે
(News in Gujarati from Divya Bhaskar)