Loading...

સિન્ધુનગરમાં સત્સંગ ઝૂલણ જામેલો કાર્યક્રમ

ભાવનગર ઃ સિન્ધી સમાજ દ્વારા પરંપરાગત રીતે ચાલીસા વ્રતની ધામધૂમપૂર્વક ઉજવણી થઇ રહી છે.આગામી તા. 16 ને રવિવારે...

Divya Bhaskar Sep 12, 2018, 02:40 AM
ભાવનગર ઃ સિન્ધી સમાજ દ્વારા પરંપરાગત રીતે ચાલીસા વ્રતની ધામધૂમપૂર્વક ઉજવણી થઇ રહી છે.આગામી તા. 16 ને રવિવારે ચાલીસા વ્રતની પૂર્ણાહુતિ થશે. આ નિમીત્તે શહેરના વિવિધ મંદિરોમાં ધાર્મિક કાર્યક્રમો યોજાઇ રહ્યા છે. સિન્ધુનગરમાં ઝુલેલાલ મંદિરમાં તા.12ને બુધવારે રાત્રે 10 કલાકે મુંબઇના વસણશાહ દરબારના છોટે નવાબ સાંઇ છોટુરામ સાહેબનો સત્સંગ ઝુલણ જો મેલો કાર્યક્રમ યોજાશે.

Recommended


Loading...
Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Bhavnagar - સિન્ધુનગરમાં સત્સંગ ઝૂલણ જામેલો કાર્યક્રમ
(News in Gujarati from Divya Bhaskar)