Loading...

કીડનીને લગતા રોગો, વારંવાર થતી પથરીની ફ્રીમાં સારવાર કરાશે

ભાવનગર ઃ સ્વામી વિવેકાનંદ હોમિયોપેથીક મેડીકલ કોલેજ હોસ્પીટલ દ્વારા સંચાલીત સંસ્થાની કોલેજ ઓપીડી સીદસર ખાતે...

Divya Bhaskar Sep 12, 2018, 02:40 AM
ભાવનગર ઃ સ્વામી વિવેકાનંદ હોમિયોપેથીક મેડીકલ કોલેજ હોસ્પીટલ દ્વારા સંચાલીત સંસ્થાની કોલેજ ઓપીડી સીદસર ખાતે તા.12-9 બુધવારના સવારે 9 થી 1, સાંજે 4 થી 6 કીડનીને લગતા રોગો, વારંવાર થતી પથરી વગેરે રોગોના દર્દીઓ માટે નિષ્ણાંત ટીમ દ્વારા તદ્ન વિનામૂલ્યે સારવાર કરવામાં આવશે.


Loading...

Recommended


Loading...
Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Bhavnagar - કીડનીને લગતા રોગો, વારંવાર થતી પથરીની ફ્રીમાં સારવાર કરાશે
(News in Gujarati from Divya Bhaskar)