સામુદ્રિ માતાજીના પાટોત્સવ નિમિતે સામૃદ્રિ માતાજીના મંદિરે હવન કરાશે

News - ભાવનગર ઃ સોરઠીયા વણિક જ્ઞાતિજનો માટે ભાદરવા શુદ 6ના સામુદ્રિ માતાજીના પાટોત્સવ નિમિતે તા.15-9 શનિવારે હવનનુ...

Divyabhaskar.com Sep 12, 2018, 02:40 AM IST
ભાવનગર ઃ સોરઠીયા વણિક જ્ઞાતિજનો માટે ભાદરવા શુદ 6ના સામુદ્રિ માતાજીના પાટોત્સવ નિમિતે તા.15-9 શનિવારે હવનનુ સામૃદ્રિ માતાજીના મંદિર શેલારશા દરબારગઢ ખાતે આયોજન કરેલ છે.જેનુ બીડુ હોમવાનો સમય સાંજે 5-30 કલાકે રાખેલ છે. પાટ ઉપર બેસવાની છચ્છા હોય તેઓએ અનિલભાઇ ગોર 9898302046, જશુભાઇ ગાંધીનનામ નોંધાવવા તેમજ તેજ દિવસે સાંજે 7-30 કલાકે પારેખની મોટાતડની વાડીમાં જ્ઞાતિભોજન રાખેલ છે.

Share
Next Story

લાંબા વિરામ બાદ સૌરાષ્ટ્રાના બોટાદમાં સાંબેલાધારે વરસાદ, ખેડૂતોમાં આનંદો

Next

Loading...

Recommended News

Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Bhavnagar - સામુદ્રિ માતાજીના પાટોત્સવ નિમિતે સામૃદ્રિ માતાજીના મંદિરે હવન કરાશે
(News in Gujarati from Divya Bhaskar)