શેલ ખંભાળીયાના યુવકને 3 શખ્સોએ માર માર્યો, ફરિયાદ

News - પાઇપ, પથ્થરનાં છુટા ઘા મારી ઇજા કરી

Divyabhaskar.com Apr 18, 2019, 05:51 AM IST
ધારી તાબાના શેલ ખંભાળીયા ગામે જુના મનદુખમા યુવક પર 3 શખ્સોએ લાકડાના ધોકા વડે મારમારી તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપતા તેણે આ બારામા ચલાલા પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી છે.જસુભાઇ બિચ્છુભાઇ વાળા નામના યુવકને જુના મનદુખના કારણે અનક કાળુભાઇ વાળા તેમજ અજાણ્યા બે શખ્સોએ મળીને લાકડાના ધોકા વડે મારમારી ઇજા પહોંચાડતા ફરિયાદ નોંધાઇ હતી.

Share
Next Story

અમરેલી સીટ પર 7 વખત કોંગીને, 6 ભાજપને, 1 વાર જનતાદળને સફળતા

Next

Loading...

Recommended News

Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Amreli News - shell khoblianaya39s youth was beaten by 3 people the complaint 055103
(News in Gujarati from Divya Bhaskar)