અમરેલીમા આજે સવારથી જ શાંતીપુર્ણ માહોલ વચ્ચે મતદાન યોજાયુ

News - અમરેલીમા આજે સવારથી જ શાંતીપુર્ણ માહોલ વચ્ચે મતદાન યોજાયુ હતુ. અહી વહિવટી તંત્ર દ્વારા ખાસ કરીને દિવ્યાંગો...

Divyabhaskar.com Apr 24, 2019, 05:50 AM IST

અમરેલીમા આજે સવારથી જ શાંતીપુર્ણ માહોલ વચ્ચે મતદાન યોજાયુ હતુ. અહી વહિવટી તંત્ર દ્વારા ખાસ કરીને દિવ્યાંગો સરળતાથી મતદાન મથક સુધી પહોંચી શકે અને પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે રીક્ષાની વ્યવસ્થા ગોઠવવામા આવી હતી.

અમરેલીમા વહિવટી તંત્ર દ્વારા દિવ્યાંગો માટે ઘરથી મતદાન બુથ સુધી જવા માટે બુથ વાઇઝ એક રિક્ષા ગોઠવવામા આવી હતી. અહી કુલ 20 રીક્ષા ફાળવવામા આવી હતી. સવારથી સાંજ સુધીમા અનેક દિવ્યાંગોએ રીક્ષામા બેસી મતદાન બુથ સુધી પહોંચી પોતાનો મત આપવાની ફરજ બજાવી હતી. તો અહીની તાલુકા શાળા ખાતે દિવ્યાંગોથી સંચાલિત બુથ પણ ઉભુ કરવામા આવ્યું હતુ. તસવીર- જયેશ લીંબાણી

Share
Next Story

ચોરાપા વિસ્તારમાં ગટરની લાઈન તૂટતાં ગંદકી

Next

Loading...

Recommended News

Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Amreli News - polling was held in amreli today from the morning on saturday 055006
(News in Gujarati from Divya Bhaskar)