Loading...

અમરેલીમાં જિલ્લા માધ્યમીક શિક્ષક સંઘ કારોબારી બેઠક મળી

અમરેલી | અમરેલી જીલ્લા માધ્યમીક શિક્ષર સંઘની બીજી કારોબારી તાજેતરમાં મળી હતી. પ્રમુખ પ્રવિણભાઇ વસરા, મંત્રી...

Divya Bhaskar Sep 12, 2018, 02:00 AM
અમરેલી | અમરેલી જીલ્લા માધ્યમીક શિક્ષર સંઘની બીજી કારોબારી તાજેતરમાં મળી હતી. પ્રમુખ પ્રવિણભાઇ વસરા, મંત્રી પરેશભાઇ રાઠોડ, જોરૂભાઇ ખાચર, નીખીલભાઇ ભટ્ટ, સુધીરભાઇ મહેતા, જનકભાઇ દવે વિગેરે ઉપસ્થિત રહ્યાં હતાં.બેઠકમાં સાતમાં પગારપંચ, એરિયર્સ, ઉચ્ચતર પગાર, પગારમાં વિસંગતતા જેવા પ્રશ્નો ઉપર ચર્ચા કરવામાં આવી હતી.બેઠકમાં સાવિત્રિબેન વ્યાસ, નરેન્દ્ર ગૌસ્વામી, હિંમાશુ જોષી, અશ્વિનભાઇ પંડ્યા વિગેરે ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં.

Recommended


Loading...
Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Amreli - અમરેલીમાં જિલ્લા માધ્યમીક શિક્ષક સંઘ કારોબારી બેઠક મળી
(News in Gujarati from Divya Bhaskar)