Loading...

કાતરપરામાં જિલ્લા મધ્યસ્થ બેંક દ્વારા ચેકનું વિતરણ કરાયુ

અમરેલી | અમરેલી જીલ્લા મધ્યસ્થ બેન્ક દ્વારા બેન્કના સભાસદ કાતરપરા ગામના હકાભાઇ ભુરાભાઇ ચાંદુનું અવસાન થતા તેમને...

Divya Bhaskar Sep 12, 2018, 02:00 AM
અમરેલી | અમરેલી જીલ્લા મધ્યસ્થ બેન્ક દ્વારા બેન્કના સભાસદ કાતરપરા ગામના હકાભાઇ ભુરાભાઇ ચાંદુનું અવસાન થતા તેમને પ્રધાનમંત્રી જીવન જ્યોત વીમા યોજના હેઠળ રૂા. બે લાખના ચેકનું વિતરણ કરવમાં આવ્યું હતું.બેન્કના ડાયરેક્ટર વિનુભાઇ રૈયાણી, દાદભાઇ વરૂ અને બેન્કના જનરલ મેનેજર બી. એસ. કોઠીયાના હસ્તે તેમના વારસદાર લીલાબેન હકાભાઇ ચાંદુને કરવામાં આવ્યું હતું.


Loading...

Recommended


Loading...
Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Amreli - કાતરપરામાં જિલ્લા મધ્યસ્થ બેંક દ્વારા ચેકનું વિતરણ કરાયુ
(News in Gujarati from Divya Bhaskar)