પ્રતાપરાય આર્ટસ કોલેજમાં શિક્ષક દિવસની ઉજવણી કરાઇ

News - અમરેલી | અમરેલીની પ્રતાપરાય આર્ટસ કોલેજમાં હિન્દી વિભાગ દ્વારા શિીક્ષક દિવસની શાનદાર ઉજવણી કરવામાં આવી...

Divyabhaskar.com Sep 12, 2018, 02:00 AM IST
અમરેલી | અમરેલીની પ્રતાપરાય આર્ટસ કોલેજમાં હિન્દી વિભાગ દ્વારા શિીક્ષક દિવસની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી.હિન્દી વિભાગના વડા ડો. આર એમ રાઠોડે શિક્ષક દિવસનું મહત્વ સમજાવ્યું હતું.છાત્રોએ શિક્ષકની ભુમિકા નિભાવી હતી. વિજય પરમાર, મયુર મોરે, દેવાંગ જોષી, બકુલ સોલંકી, સપના જાદવ વિગેરેએ જહેમત ઉઠાવી હતી.

Share
Next Story

અમરેલીના રાજુલા પંથકના પુર્વ ધારાસભ્ય દ્વારા 17 ગામોમાં ગણેશ મુર્તિનું વિતરણ

Next

Loading...

Recommended News

Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Amreli - પ્રતાપરાય આર્ટસ કોલેજમાં શિક્ષક દિવસની ઉજવણી કરાઇ
(News in Gujarati from Divya Bhaskar)