Loading...

અમરેલીનાં શેડુભારમાં છાત્રો માટે ગણીત-વિજ્ઞાન પ્રદર્શન યોજાયુ

અમરેલી | અમરેલી તાલુકાના શેડુભાર ખાતે પ્લોટ શાળામાં ગણીત વિજ્ઞાન પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. જીલ્લા પંચાયતના...

Divya Bhaskar Sep 12, 2018, 02:00 AM
અમરેલી | અમરેલી તાલુકાના શેડુભાર ખાતે પ્લોટ શાળામાં ગણીત વિજ્ઞાન પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. જીલ્લા પંચાયતના પ્રમુખ રવજીભાઇ વાઘેલાએ આ તકે ખાસ હાજરી આપી હતી.અને અહીં રજુ કરાયેલી કૃતિઓને નિહાળી છાત્રોને પ્રોત્સાહન પુરૂ પાડ્યુ હતું.ગામના સરપંચ મેપાભાઇ, તાલુકા પંચાયતના સદસ્ય રમેશભાઇ કોટડીયા, સીઆસી કો. ઓર્ડી. શરદભાઇ મકવાણા, વિશાલભાઇ ભટ્ટ વિગેરે ખાસ હાજર રહ્યાં હતાં.

Recommended


Loading...
Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Amreli - અમરેલીનાં શેડુભારમાં છાત્રો માટે ગણીત-વિજ્ઞાન પ્રદર્શન યોજાયુ
(News in Gujarati from Divya Bhaskar)