જૂનાગઢ, પોરબંદર, અમરેલી | દક્ષિણ સૌરાષ્ટ્રની જૂનાગઢ, અમરેલી અને પોરબંદર

News - જૂનાગઢ, પોરબંદર, અમરેલી | દક્ષિણ સૌરાષ્ટ્રની જૂનાગઢ, અમરેલી અને પોરબંદર લોકસભા બેઠક ઉપર સવારે 7 વાગ્યાથી...

Divyabhaskar.com Apr 24, 2019, 05:50 AM IST
જૂનાગઢ, પોરબંદર, અમરેલી | દક્ષિણ સૌરાષ્ટ્રની જૂનાગઢ, અમરેલી અને પોરબંદર લોકસભા બેઠક ઉપર સવારે 7 વાગ્યાથી શાંતિપૂર્ણ માહોલમાં મતદાન શરૂ થયુ હતું. દિવસ દરમિયાન એક પણ અનિચ્છનીય બનાવ બન્યો ન હતો. તેમજ કેટલીક જગ્યાએ ઇવીએમ બગડવાની ઘટનાઓ સામે આવી હતી. દક્ષિણ સૌરાષ્ટ્રમાં કુલ 4920884 મતદાર પૈકી 2835804 મતદારોએ મતદાન કર્યું હતું. અહીં સરેરાશ 57.62 ટકા મતદાન થયું હતું. આ ત્રણ બેઠકનાં 41 ઉમેદવારોનું ભાવિ ઇવીએમમાં કેદ થયું છે. જેનો 23મીએ ફેંસલો થશે.

Share
Next Story

ચોરાપા વિસ્તારમાં ગટરની લાઈન તૂટતાં ગંદકી

Next

Loading...

Recommended News

Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Amreli News - junagadh porbandar amreli junagadh amreli and porbandar of south saurashtra 055035
(News in Gujarati from Divya Bhaskar)