અમરેલી | અમરેલી લોકસભા સીટ માટે આજે મતદાન યોજાતા મતદારોનો

News - અમરેલી | અમરેલી લોકસભા સીટ માટે આજે મતદાન યોજાતા મતદારોનો ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. અને સવારના 7 થી સાંજના 6...

Divyabhaskar.com Apr 24, 2019, 05:50 AM IST
અમરેલી | અમરેલી લોકસભા સીટ માટે આજે મતદાન યોજાતા મતદારોનો ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. અને સવારના 7 થી સાંજના 6 સુધીમા શાંતીપુર્ણ રીતે 55.71 ટકા મતદાન થયુ હતુ. જે વર્ષ 2014ની ચુંટણી કરતા 04.18 ટકા જેટલુ વધારે છે. 16.18 લાખ મતદારોએ 12 ઉમેદવારોનુ ભાવિ ઇવીએમમા સીલ કરી દીધુ છે. ચુસ્ત સુરક્ષા બંદોબસ્તના કારણે કોઇ અનિચ્છનીય બનાવ બન્યો ન હતો. હવે 23મીના પરિણામ પર લોકોની મીટ મંડાઇ છે.

Next Story

અમરેલી / પ્રચારમાં એકબીજા પર ગંભીર આક્ષેપો કરતાં ઉમેદવારો એક બાકડે વાતોની મજા માણી રહ્યા છે

Next

Loading...
Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Amreli News - amreli voters held today for the amreli lok sabha seat 055032
(News in Gujarati from Divya Bhaskar)