અમરેલી| લોકસભા અમરેલી બેઠક માટે મંગળવારે સવારનાં 7 વાગ્યાથી અમરેલી

News - અમરેલી| લોકસભા અમરેલી બેઠક માટે મંગળવારે સવારનાં 7 વાગ્યાથી અમરેલી વિધાનસભા મતવિસ્તારનાં મતદારોએ બુથો પર...

Divyabhaskar.com Apr 24, 2019, 05:50 AM IST
અમરેલી| લોકસભા અમરેલી બેઠક માટે મંગળવારે સવારનાં 7 વાગ્યાથી અમરેલી વિધાનસભા મતવિસ્તારનાં મતદારોએ બુથો પર આવવાનું શરૂ કરી ઉત્સાહભેર મતદાન કરી લોકશાહી પર્વને ઉજવ્યું હતું. ગરમીનો માહોલ હોવા છતાં સાંજનાં 6 વાગ્યા સુધી મતદારો બુથ પર આવતા રહ્યાં હતા. શતાયુ મતદારો ઉપરાંત વડિલો, માનસિક વિકલાંગ, યુવા મતદારો પણ મતદાન કરવાનું ચૂક્યા ન હતા. ચુસ્ત બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ હતું . તસવીર-જયેશ લીંબાણી, રાજુ બસીયા, અરૂણ વેગડા, સાૈરભ દોશી, ગિરીશ મહેતા,

Share
Next Story

ચોરાપા વિસ્તારમાં ગટરની લાઈન તૂટતાં ગંદકી

Next

Loading...

Recommended News

Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Amreli News - amreli amreli seat for lok sabha amreli from 7 am on tuesday 055013
(News in Gujarati from Divya Bhaskar)