સફળતા / યુકેમાં ભારતીય નિશાએ વકીલાત છોડી મોગલી નામની રેસ્ટોરાં ખોલી, 5 વર્ષમાં આ ચેઇનની 7 રેસ્ટોરાં

નિશા કોટાનાની રેસ્ટોરાંની તમામ ડિશ ઘરેલૂ રેસિપી પર આધારિત છે.
  • નિશાને કુકિંગ પસંદ છે, કુકિંગ પર તેણે ત્રણ પુસ્તકો પણ લખ્યા છે 
  • નિશા કોટાનાને 20 વર્ષ વકીલાત કર્યા બાદ રેસ્ટોરાં ખોલવાનો નિર્ણય લીધો 
Divyabhaskar.com Apr 12, 2019, 10:33 AM IST

લંડનઃ નિશા કાટોના બ્રિટનના લિવરપૂલમાં વકીલાત કરનાર ભારતીય મૂળની પ્રથમ મહિલા વકીલ બની હતી. તે પારિવારિક અને બાળકો સાથે જોડાયેલા મામલાની વકીલ હતી. અંદાજિત 20 વર્ષની વકીલાતનું તેનું કરિયર સફળ પણ હતું. પરંતુ 2014માં તેઓએ અચાનક જ આ કરિયર છોડવાનો નિર્ણય લીધો. નિશાએ એ કામ કરવાનો નિર્ણય કર્યો જેનો શોખ તેને બાળપણથી હતો. આ કામ હતું કુકિંગ અને લોકોને ખવરાવવાનું પસંદ હતું. 
 
Next Story

રિપોર્ટ / પોતાના દેશમાં પૈસા મોકલવામાં વિશ્વમાં ભારતીયો અવ્વલ, 2018માં 79 અબજ ડોલર રકમ આવી

Next

Recommended News

Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Nisha Katona had long had a dream to become a professional chef
(News in Gujarati from Divya Bhaskar)