ચાય પે ચર્ચા / કેનેડામાં એનઆરઆઇ દ્વારા 'ચાય પે ચર્ચા ફોર નમો' કાર્યક્રમનું આયોજન

  • કેનેડામાં વસતા 300થી વધુ કોમ્યુનિટી મેમ્બર્સે સેન્ટેનિયલ રિક્રિએશન સેન્ટરમાં હાજરી આપી
Divyabhaskar.com Mar 27, 2019, 04:55 PM IST

એનઆરજી ડેસ્કઃ ઓવરસીઝ ફ્રેન્ડ્સ ઓફ બીજેપી દ્વારા 23 માર્ચના રોજ શનિવારે વધુ એક વખત ચાય પે ચર્ચા ફોર નમો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્રણ મોદી ફેન્સ નરેશ કુમાર ચાવડા, ધવલ વેદિયા અને નરેશ પટેલે આ ઇવેન્ટનું ટોરન્ટો, ઓન્ટારિયોમાં આયોજન કર્યુ હતું. શનિવારે સાંજે 4 વાગ્યે કેનેડામાં વસતા 300થી વધુ કોમ્યુનિટી મેમ્બર્સે સેન્ટેનિયલ રિક્રિએશન સેન્ટરમાં હાજરી આપી હતી.

જો કાર્યક્રમ અથવા આગામી કાર્યક્રમોમાં તમે સમર્થન આપી જોડાવા ઇચ્છતા હોવ તો કાર્યક્રમના ઓર્ગેનાઇઝર્સ નરેશ ચાવડા (Mo. 6478956790) અથવા નરેશ પટેલ (Mo.4168290445), ધવલ વેદિયા (Mo. 4168734791) નો સંપર્ક કરી શકો છો.

જો તમે કેનેડામાં NRI4Namo મૂવમેન્ટ અથવા અન્ય ઇવેન્ટ્સમાં જોડાવા માંગતા હોવ તો NRI4NAMOCanada@gmail.com પર ઇમેલ મોકલાવી શકો છો. ટ્વીટર પર @NRI4N અને ફેસબુક પર Chai pe Charcha Toronto પર જોડાઇ શકો છો.

Share
Next Story

યુકે / ભારતીય અબજપતિએ લંડન પોલીસ યાર્ડને ફાઇવ સ્ટાર હોટલમાં ફેરવ્યું, રિનોવેશન પાછળ 685 કરોડનો ખર્ચ કર્યો

Next

Loading...

Recommended News

Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: 300 members from entire province of canada gathered at Centennial Recreation Center
(News in Gujarati from Divya Bhaskar)