10 ધોરણ પાસ માટે પોસ્ટ વિભાગમાં નોકરીની તક, મળશે 29700 રૂપિયા સુધીનો પગાર

ઉંમર 25થી વધુ ન હોવી જોઇએ, અરજી કરવાની છેલ્લી તારીખ 4 ઓક્ટોબર

Divyabhaskar.com Sep 11, 2018, 04:17 PM IST

એજ્યુકેશન ડેસ્કઃ ભારતીય પોસ્ટ વિભાગ દ્વારા એક નોટિફિકેશન જારી કરવામાં આવ્યું છે. જેમાં મલ્ટિ ટાસ્કિંગ સ્ટાફની ભરતી કરવામાં આવનારી છે. આ પોસ્ટ માટે 242 જેટલી વેકેન્સી બહાર પાડવામાં આવી છે. આ પોસ્ટ માટે 10 ધોરણ પાસ ઉમેદવાર અરજી કરી શકશે અને ઉમેદવારની ઉંમર 25 વર્ષથી વધુ ન હોવી જોઇએ. આ પોસ્ટ માટે ઓનલાઇન અરજી કરવાની રહેશે. અરજી કરવાની છેલ્લી તારીખ 4 ઓક્ટોબર 2018 છે.

 

પોસ્ટઃ મલ્ટિ ટાસ્કિંગ સ્ટાફ(MTS)
જગ્યાઃ
242
શૈક્ષણિક લાયકાતઃ 10 ધોરણ પાસ અરજી કરી શકે છે.
વય મર્યાદાઃ 25 વર્ષથી વધુ ન હોવી જોઇએ.
પગાર ધોરણઃ 18 હજારથી 29700 રૂપિયા સુધી.
અરજી કરવાની છેલ્લી તારીખઃ 4 ઓક્ટોબર 2018.
અરજી ફીઃ જનરલ અને ઓબીસી કેટેગરી માટે 400 રૂપિયા.
કેવી રીતે કરશો અરજીઃ અરજી ઓનલાઇન કરવાની રહેશે, આ માટે http://cpmgwbrecruit.in/recmtssep18/ પર ક્લિક કરીને રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ અરજી કરવાની રહેશે. 

Share
Next Story

25 હજાર રૂપિયા ખર્ચી શરૂ કર્યો હતો વેડિંગ પ્લાનનો બિઝનેસ, આજે છે 2 કરોડનું ટર્નઓવર

Next

Loading...

Recommended News

Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: India Post recruitment for Multi Tasking Staff
(News in Gujarati from Divya Bhaskar)