એર ઇન્ડિયાના વિમાનમાં નશામાં યાત્રીએ મહિલાની સીટ પર કર્યો પેશાબ, સરકારે એરલાઇન પાસે માંગ્યો રિપોર્ટ

પીડિત મહિલાની દીકરી ઇંદ્રાણી ઘોષે આ વિશે એર ઇન્ડિયાને ટ્વિટ કરી

વિમાન ન્યુયોર્કથી દિલ્હી આવી રહ્યું હતું. (ફાઇલ)
નવી દિલ્હી: એર ઇન્ડિયાના વિમાનમાં શુક્રવારે એક વ્યક્તિએ મહિલા યાત્રીની સીટ પર પેશાબ કરી દીધો. જણાવવામાં આવી રહ્યું છે કે તે વ્યક્તિ દારૂના નશામાં હતો. પીડિત મહિલાની દીકરી ઇંદ્રાણી ઘોષે આ વિશે એર ઇન્ડિયાને ટ્વિટ કરી. ત્યારબાદ કેન્દ્રીય ઉડ્ડયન રાજ્યમંત્રી જયંત સિંહાએ એરલાઇનને તપાસ રિપોર્ટ સોંપવા માટે જણાવ્યું છે. આ વિમાન ન્યુયોર્કથી દિલ્હી આવી રહ્યું હતું.
Divyabhaskar.com Sep 01, 2018, 02:37 PM IST

નવી દિલ્હી: એર ઇન્ડિયાના વિમાનમાં શુક્રવારે એક વ્યક્તિએ મહિલા યાત્રીની સીટ પર પેશાબ કરી દીધો. જણાવવામાં આવી રહ્યું છે કે તે વ્યક્તિ દારૂના નશામાં હતો. પીડિત મહિલાની દીકરી ઇંદ્રાણી ઘોષે આ વિશે એર ઇન્ડિયાને ટ્વિટ કરી. ત્યારબાદ કેન્દ્રીય ઉડ્ડયન રાજ્યમંત્રી જયંત સિંહાએ એરલાઇનને તપાસ રિપોર્ટ સોંપવા માટે જણાવ્યું છે. આ વિમાન ન્યુયોર્કથી દિલ્હી આવી રહ્યું હતું. 

ઇંદ્રાણીના ટ્વિટ પર ઉડ્ડયન રાજ્યમંત્રી જયંત સિંહાએ એર ઇન્ડિયાને ટેગ કરીને ટ્વિટ કર્યું. તેમાં તેમણે લખ્યું, "મહેરબાની કરીને આ મામલે તાત્કાલિક ફોલોઅપ લો અને મિનિસ્ટ્રી ઓફ એવિયેશન અને ડિરેક્ટોરેટને રિપોર્ટ સોંપો. આ અતિશય દુર્ભાગ્યપૂર્ણ છે કે તમારી માતાને આવા અતિશય આપત્તિજનક અને ખતરનાક અનુભવમાંથી પસાર થવું પડ્યું."

##

Share
Next Story

હવે જાતિ આધારિત વસતીગણતરી કરાશેઃ 2021ની વસતીગણતરીમાં સરકાર ઓબીસીના આંકડા અલગથી ભેગા કરશે

Next

Loading...

Recommended News

Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Drunk Man urinated on seat of Female passanger in Flight of Air India
(News in Gujarati from Divya Bhaskar)