નડિયાદની આઈસીડીએસ ઘટક દ્વારા આરોગ્ય દિન ઉજવાયો

News - નડિયાદ | નડીયાદ આઇસીડીએસ ઘટક1ના સીડીપીઓ મિનાક્ષીબેન અને સૂપરવાઈજર પ્રજ્ઞાબેન મેવાડાના માર્ગદર્શન હેઠળ નડીયાદ...

Divyabhaskar.com Sep 11, 2018, 03:15 AM IST
નડિયાદ | નડીયાદ આઇસીડીએસ ઘટક1ના સીડીપીઓ મિનાક્ષીબેન અને સૂપરવાઈજર પ્રજ્ઞાબેન મેવાડાના માર્ગદર્શન હેઠળ નડીયાદ સેજા 1 માં આવેલી આંગણવાડી કેન્દ્રો જય અંબેનગર અને તેજસ આંગણવાડીમાં પોષણ માસની ઉજવણીના ભાગરૂપે નાના ભૂલકા અને તેમના પરિવારજનો તેમજ કેન્દ્રમાં પોષણ આહાર મેળવતા સગર્ભા બહેનો કિશોરીઓ જેવા લાભાર્થીઓને પેમ્પલેટ નુ વીતરણ કર્યું હતું.

Share
Next Story

નડિયાદમાં 15000 કિલો બરફથી અમરનાથની ઝાંખીના દર્શન

Next

Loading...

Recommended News

Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Nadiad - નડિયાદની આઈસીડીએસ ઘટક દ્વારા આરોગ્ય દિન ઉજવાયો
(News in Gujarati from Divya Bhaskar)