ડેમોલ સ્કૂલમાં શિક્ષક દિનની ઉજવણી

News - નડિયાદ | જ્ઞાનની પરબ એવી એફ.કે. પટેલ હાઈસ્કૂલ, ડેમોલમાં સ્વયં શિક્ષણ દિનની ઉજવણી કરવામાં આવી હતી. જેમા 48 જેટલા બાળકો...

Divyabhaskar.com Sep 11, 2018, 03:15 AM IST
નડિયાદ | જ્ઞાનની પરબ એવી એફ.કે. પટેલ હાઈસ્કૂલ, ડેમોલમાં સ્વયં શિક્ષણ દિનની ઉજવણી કરવામાં આવી હતી. જેમા 48 જેટલા બાળકો એ ખૂબ જ ઉત્સાહ પૂર્વક ભાગ લઇ સમગ્ર શાળાનું સફળ સંચાલન કર્યું હતું. તમામ બાળકો અને મારા માનવંતા સ્ટાફનો અંતર થી આભાર માન્યો હતો.

Share
Next Story

નડિયાદમાં 15000 કિલો બરફથી અમરનાથની ઝાંખીના દર્શન

Next

Loading...

Recommended News

Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Nadiad - ડેમોલ સ્કૂલમાં શિક્ષક દિનની ઉજવણી
(News in Gujarati from Divya Bhaskar)