Loading...

નડિયાદના ભાંખરપુરા પ્રાથમિક શાળામાં શ્રેષ્ઠ શિક્ષકનું સન્માન

નડિયાદ | શિક્ષક દિન નિમિત્તે ધ ઇન્ટરનેશનલ એસોસિએશન ઓફ લાયન્સ કલબ તરફથી સીસી મહેતા ઓડિટોરીયમ વડોદરા ખાતે ગુજરાતના...

Divya Bhaskar Sep 11, 2018, 03:15 AM
નડિયાદ | શિક્ષક દિન નિમિત્તે ધ ઇન્ટરનેશનલ એસોસિએશન ઓફ લાયન્સ કલબ તરફથી સીસી મહેતા ઓડિટોરીયમ વડોદરા ખાતે ગુજરાતના આઠ જિલ્લાના 40 શિક્ષકોનું સન્માન કરાયું હતું. જેમાં નડિયાદ તાલુકાની ભાંખરપુરા પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક સુરેશભાઈ છોટાભાઈ વાઘેલાને તેમના ઉત્તમ કાર્ય બદલ સન્માન કરવામાં આવ્યું હતું.

Recommended


Loading...
Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Nadiad - નડિયાદના ભાંખરપુરા પ્રાથમિક શાળામાં શ્રેષ્ઠ શિક્ષકનું સન્માન
(News in Gujarati from Divya Bhaskar)