નડિયાદ બ્રહ્મર્ષિ સંસ્કાર ધામમાં મહાકાલેશ્વરના રૂપમાં શણગાર

News - નડિયાદ | શ્રાવણ માસના અંતિમ દિવસે નડિયાદ સ્થિત બ્રહ્મર્ષિ સંસ્કાર ધામમાં નર્મદેશ્વર મહાદેવમાં દાદાના...

Divyabhaskar.com Sep 12, 2018, 03:12 AM IST
નડિયાદ | શ્રાવણ માસના અંતિમ દિવસે નડિયાદ સ્થિત બ્રહ્મર્ષિ સંસ્કાર ધામમાં નર્મદેશ્વર મહાદેવમાં દાદાના મહાકાલેશ્વરના રૂપમાં શણગાર કરવામાં આવ્યા હતા. અમાસ નિમિત્તે મંદિરમાં વિશેષ પૂજન તથા ભજન સંધ્યા સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે ઋષિકુમારોએ ધાર્મિક કાર્યક્રમોમાં ભાગ લીધો હતો.

Share
Next Story

ખેડા જિલ્લા પં. સહકાર સમિતિના ચેરમેનના પિતા જુગારના સૂત્રધાર

Next

Loading...

Recommended News

Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Nadiad - નડિયાદ બ્રહ્મર્ષિ સંસ્કાર ધામમાં મહાકાલેશ્વરના રૂપમાં શણગાર
(News in Gujarati from Divya Bhaskar)