Loading...

સીમલાઘસીમાં મોટર સાઇકલની અડફેટે આવેલી મહિલાનું મોત

દાહોદ | દેવગઢ બારિયાના ટીમરવા ગામના ગીરીશભાઇ ગમારની માતા સીમલાઘસી ગામે પગપાળા જઇ રહી હતી. તે વખતે સવારના 11...

Divya Bhaskar Sep 11, 2018, 02:21 AM
દાહોદ | દેવગઢ બારિયાના ટીમરવા ગામના ગીરીશભાઇ ગમારની માતા સીમલાઘસી ગામે પગપાળા જઇ રહી હતી. તે વખતે સવારના 11 વાગ્યાના અરસામાં મોટર સાઇકલને પુરપાટ ચલાવીને લાવતાં ચાલકે ગીરીશભાઇના માતાને અડફેટમાં લીધા હતાં. ઘાયલ થયેલા માતાને સારવાર માટે દવાખાને ખસેડવામાં આવ્યા હતાં. માથાની ઇજાને કારણે સારવાર દરમિયાન તેમનું મોત થઇ ગયું હતું. પોલીસે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે.


Loading...

Recommended


Loading...
Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Dahod - સીમલાઘસીમાં મોટર સાઇકલની અડફેટે આવેલી મહિલાનું મોત
(News in Gujarati from Divya Bhaskar)