લીમખેડામાં રોજગાર ભરતી મેળો યોજાશે

News - લીમખેડામાં રોજગાર ભરતી મેળો યોજાશે દાહોદ. લીમખેડા આઇટીઆઇમાં ઔધોગિક રોજગાર ભરતી મેળો તા.૧૪/૦૯/૨૦૧૮ ના સવારે...

Divyabhaskar.com Sep 12, 2018, 02:16 AM IST
લીમખેડામાં રોજગાર ભરતી મેળો યોજાશે

દાહોદ. લીમખેડા આઇટીઆઇમાં ઔધોગિક રોજગાર ભરતી મેળો તા.૧૪/૦૯/૨૦૧૮ ના સવારે ૧૦ વાગ્યાથી યોજાશે. રાજ્યના જુદા જુદા ઔદ્યોગિક એકમો/નોકરીદાતાઓ રૂબરૂ હાજર રહી તેમની ખાલી જગ્યાઓ માટે સ્થળ પર પંસદગી કરનાર છે. નોકરીદાતાઓ રૂબરૂ હાજર રહી તેમની ખાલી જગ્યાઓ માટે સ્થળ પર પંસદગી કરનાર છે. જો તમે આ ભરતી મેળામાં ભાગ લેવા માંગતા હોય તો તમારા તમામ અસલ પ્રમાણપત્રો તેની ખરી નકલો. પાસપોર્ટ સાઈઝ ના ફોટા સાથે સ્વ-ખર્ચે ઉક્ત સ્થળે હાજર રહેવું.

Share
Next Story

દાહોદ જિલ્લામાં કાળીપટ્ટી બાંધી તલાટીઓએ આવેદનપત્ર આપ્યાં

Next

Loading...

Recommended News

Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Dahod - લીમખેડામાં રોજગાર ભરતી મેળો યોજાશે
(News in Gujarati from Divya Bhaskar)