મોબાઇલ ટોર્ચને ચમકારે શપથ લેજો કે, ‘ઘર-ઘર મેં ચોકીદાર’

News - આણંદ બેઠકના ઉમેદવાર મિતેષ પટેલના સમર્થનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાહેરસભા વિદ્યાનગર શાસ્ત્રી મેદાનમાં...

Divyabhaskar.com Apr 18, 2019, 05:55 AM IST
આણંદ બેઠકના ઉમેદવાર મિતેષ પટેલના સમર્થનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાહેરસભા વિદ્યાનગર શાસ્ત્રી મેદાનમાં યોજાઇ હતી. નરેન્દ્ર મોદીએ જનતાને ‘ઘર-ઘર મેં ચોકીદાર’ના શપથ લેવડાવ્યાં હતાં. મોદીની દેશભરમાં યોજાયેલી સભાઓમાં પહેલીવાર અહીં એવું બન્યું છે કે,જનતાએ મોબાઇલ ફોનની ટોર્ચ પ્રજ્વલીત કરી શપથ લીધાં, જેના પગલે સભામંડપ ટોર્ચની લાઇટથી ઝળહળી ઉઠ્યો હતો.જ્યારે સ્ટેજ પર બેઠેલા મુખ્યમંત્રી અને નેતાઓએ પણ મોબાઇલ ટોર્ચની લાઇટો કરી જનતાના ઉત્સાહને આવકાર્યો હતો.

મોદી સાથે સેલ્ફી

Share
Next Story

આણંદ બેઠક પર વડાપ્રધાનની સભા

Next

Loading...

Recommended News

Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Anand News - take a swipe at the mobile torch that 39home home watchmen39 055505
(News in Gujarati from Divya Bhaskar)