આણંદ પાલિકાનગરમાં રામકથાનું આયોજન કરાયું

News - આણંદ | આણંદ શહેરના પાલિકાનગર વિસ્તારમાં અંબાજી મંદિર પાસે વક્તા પરેશભાઇ મહારાજ નિશ્રામાં રામકથાનું રામકથાનું...

Divyabhaskar.com Apr 18, 2019, 05:51 AM IST
આણંદ | આણંદ શહેરના પાલિકાનગર વિસ્તારમાં અંબાજી મંદિર પાસે વક્તા પરેશભાઇ મહારાજ નિશ્રામાં રામકથાનું રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે.જે અંતર્ગત 14મી એપ્રિલે અંબાજી મંદિરથી વિવિઘ સોસાયટીઓ ફરીને પરત અંબામાતાજીના મંદિરે પરત ફરી હતી. શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે યતિનભાઇ પટેલ, આણંદ જિલ્લા તપોધન સમાજના પ્રમુખ દિનેશભાઇ ભટ્ટ,કિરણભાઇ પટેલ, ખ્યાતિબેન પટેલ, વગેરે ઉપસ્થિત રહ્યાં હતાં.

શ્રીરામકૃષ્ણ સેવા મંડળ સંચાલિત રીડર્સ ક્લબમાં વ્યાખ્યાન યોજાયું

આણંદ | શ્રી રામકૃષ્ણ સેવા મંડળ આણંદ સંચાલિત રીડર્સ કલબમાં મંડળના માનદ્દ મંત્રી જ્યોત્સનાબેન કે. પટેલના અધ્યક્ષ સ્થાને આણંદ લો કોલેજના આચાર્ય ડો.અમીતભાઈ પરમારનો ભારતનું બંધારણ સ્વરૂપ અને મૂળભૂત અધિકારી વિશે વ્યાખ્યાનનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મુખ્ય અતિથિ વકતા ડો.અમીત પરમારે ભારતનું બંધારણ કેવી રીતે અસ્તિત્વમાં અને અમલમાં આવ્યું તે અંગેની ભૂમિકા બાંધી, બંધારણના આર્ટીકલ 12થી 35માં દર્શાવેલ ભારતના નાગરિકોેેની ફરજો-મૂળભૂત અધિકારો વિશે ઉદાહરણ સહિત સમજ આપી હતી.

ઉત્તરસંડામાં આંબેડકર જયંતિ ઉજવાઇ

નડિયાદ | ઉત્તરસંડા સ્થિત 52 ગામ રોહિત સમાજ યુવા યુથ દ્વારા બંધારણના ઘડવૈયા ભારત રત્ન બાબા સાહેબ ભીમરાવ આંબેડકરની 128મી જન્મ જયંતિની ઉજવાઈ. આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે આર.એસ. પટેલ, મંત્રી, છેડા પરગણા, રોહિત સમાજ સેવા સંઘ અને પ્રમુખ તરીકે સુનિલભાઈ રોહિત, રજનીભાઇ, અતિથી વિશેષ તરીકે વિનુભાઈ એસ. સોલંકી હાજર રહ્યાં હતાં.

આંકલાવમાં હર્ષોલ્લાસ સાથે મહાવીર સ્વામીની શોભાયાત્રા નીકળી

આંકલાવ | ત્રિશલા નંદન વીર કી જય બોલો મહાવીર કીના નારા સાથે આંકલાવ નગરમાં જૈન સમુદાયના 24 માં તીર્થંકર અને વિશ્વભરમાં અહિંસા પરમો ધર્મ નો સંદેશો આપનાર પ્રભુ શ્રી મહાવીર સ્વામીની રંગે ચંગે બેન્ડવાજા અને પાલખી સાથે શોભાયાત્રા નીકળી. શોભાયાત્રાનું આયોજન શ્રી કુંથુનાથજી જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક સંઘ દ્વારા કરાયું હતું. આ પ્રસંગે જૈન સમાજના અગ્રણીઓ દ્વારા આંકલાવ ગામ અને બજારમાં મીઠાઈનું વિતરણ કરાયું હતું. આ પ્રસંગે શાહ સ્વ.પ્રવીણભાઈ દલસુખભાઈ પરિવાર તરફ થી પશુ પક્ષીઓ માટે પીવાના પાણીના કુંડા અને ચાટનું વિતરણ આંકલાવમાં કરવામાં આવ્યું.

કાસોરમાં ડો.બાબાસાહેબની 128મી જન્મજયંતિની ઉજવણી કરાઇ

આણંદ | સોજિત્રા તાલુકાના કાસોર ગામે જય ભીમ ગૃપ યુવક મંડળ દ્વારા ડો.બાબાસાહેબની 128મી જન્મજયંતિની ભાવભેર ઉજવણી કરવામાં આવી હતી. આરંભે યુવકો દ્વારા પુષ્પમાળા પહેરાવી જીવનચરિત્ર અંગે સમજ આપવામાં આવી હતી. યુવકો દ્વારા રાત્રિ લોકડાયરાનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતાં.

વીરપુરમાં ડો.બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતી ઉજવાઇ

વીરપુર | તાલુકામાં સમગ્ર વણકર સમાજ દ્વારા ડો. બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતી ઉજવાઇ હતી. આંબેડકરની પ્રતિમા લઈને રેલી કાઢવામાં આવી હતી. આ પ્રસંગે સમાજના આગેવાન મુકેશભાઇ શ્રીમાળી દ્વારા ડો.બાબાસાહેબ આંબેડકરનું જીવન ચરિત્ર વિશેની માહિતી આપી હતી. આ કાર્યક્રમમાં વિરપુર તાલુકાના સરપંચ, ગુરૂ બ્રાહ્મણ સમાજ ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ મુકેશભાઇ શ્રીમાળી, વણકર સમાજના આગેવાન માવજીભાઈ, ભીમ સેનાના પ્રદિપભાઇ, જોઘપુર પંચાયતના સરપંચ જશુભાઇ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

R¹IWyWyWW IW¥W IWL ¥WWNc KhITWAh LhBAc Kc. ©W¥W¦W ©W¨WWTc 11wWY ©WWÈLc10. X¨WàWyWoWT vWwWW yWøIyWWyWc ˜wW¥W ¡W©WÈRoWY. ¥Wh-63512 86631

ýcBAc Kc ˜XvWÅ×vW §WWBS By©¦WWcTy©WyWW IÈ¡WyWY ¥WWNc (SIvW £WVcyWWc) ©Wc§©W ¥WcyWcLT ¨W¦W ¥W¦WWgRW 30 wWY 45 ¨WªWg §WW¦WIWvW oWkcs¦WZAcN, ¡WoWWT xWhTuW 10000/- By©WcyNY¨W+ ¨WxWWTWyWW §WW¤W.¥Wh. 98795 77364

ýcBAc Kc ©Wc§©W ¥WWNc §WcPYM /LcyN©W vWwWW X©W§WWB IW¥WyWW ¥WäWYyW ¥WWNc ©NWS ýcBAc Kc. ¥Wh. 99982 33335

yWhITY ¥WWNc ¥WUh Tc§¨Wc IhyNlWIN ¥WWNc xWh.7Ic vWcwWY ¨WxWZ ¤WuWc§WW ¤WWBAh E.19 wWY 4¡W AWuWÂR. 99045 88512

©NWS ýcBAc Kc ¥WIIW ¥WRYyWW¥WWÈ VWøAWcyWY ©Wc¨WW ¥WWNc ¤WWBAWc ýcBAc Kc. E. 21 wWY 38 ¨WªWg. ¥WUWc ATLyN AWuWÈR ¨WVc§WW vWc ¡WVc§WW 99045 88512

ýcBAc Kc ¡§Wc©W¥WcyN AWcSY©W¥WWÈ ¨WIg ITY äWIc vWc¨WW AyWZ¤W¨WY §WcPYMyWY LÝT Kc. 81281 95094

LhCAc Kc AhXS©W ¥WWNc XS¥Wc§W ©NWS LhCAc. IWEy©Wc§WT, XT©Wc¡©WyWY©N, Nc§WYIh§WT. IhyNcIN- 95589 89141

international Company MNC, IT Company , Bank ¥WWÈyWhITY Salary 16000 wWY 20000 Contact: 99253 77403

¥Wc¡W§W ¢§WcN ¨WcrW¨WWyWh Kc ©W©vWW ¤WW¨Wc Ý£WÝ ¥WUWc. nWWcP§W 99980 31043

¤WWPc /¨WcrWWuW £WÈoW§WWc ¨WcrW¨WWyWWc Kc. 4/5 BHK IT¥W©WR, X¨WàWyWoWT, AWuWÈR TWcP, nWWcP§W X¨WàWyWoWT 99980 31043

¢§WcN ¨WcrW¨WWyWh Kc 2BHK £WYLc¥WWUc, ThPScX©WÂoW, L§WWTW¥W ByNTyW¸äWyW§W ©Ia§WyWY ©WW¥Wc §WW¤W¨Wc§W ThP AWuWÂR¥WW AW¨Wc§W Ih¥¡§Wcm©W ¥WW ¨WcrW¨WWyWh Kc 99554 45760 87890 39712

R¹IWyW ¨WcrW¨WWyWY Kc. X¨WàWyWoWT¥WWÈ ¦WZXyW¨W©W¿NY ©WIe§W ¡WW©Wc, TWxWW©¥úXvW Ih¥¡W§Wc W¥WWÈ oWkWEyP ¢§WhT 200 rWh.ÓNyWY R¹IWyW TcPY ¡WMcäWyW¥WWÈ. 88662 98727

R¹IWyW ¨WcrW¨WWyWY Kc. AWuWÈR¥WWÈ NWEyWVh§W ThP ¡WT OßT¨WWPYyWY £WWLZ¥WWÈ AcrW Ac¥W §WcyP¥WWIg¥WWÈ S©Ne ¢§WhT ¡WT 600 rWh.ÓNyWY R¹IWyW TcPY ¡WMcäWyW¥WWÈ. 88662 98727

¥WIWyW ¨WcrW¨WWyWZÈ Kc. 1BHK ©WWTY IÂPYäWyW¥WWÈ, ¥WWcoWTY. Contact 98246 61495

 ExWB ¨WÂRW-IYPYAhyWY oWÂxW TVYvW NlYN¥WcyN VWBLcyWYI ¡Wc©N IÂNlh§W 73839 18787

X©W§¨WT ©NY§W SXyWerWT RTcI ˜IWTyWW XR¨WW§WyWW oWhnW§WWyWW I£WWN £WyWW¨WyWWT 93762 12901

AàvWyW NcIyWWc§WWcø vWwWW BIWcÎcyP§WY Ic¥WYI§W x¨WWTW ¡WWuWYyWY NWÈIY ©WWS ITW¨WWc 99094 13434

4000¥WWÈ ©NhyW, 13000¥WWÈ ¡WXP¦WW £WyWW¨Wh 15000wWY 3000 I¥WWAh, AhNh¥WcNYI- 25000, VW¦WPlh§WYI- 55000, Ó§§WY AhNh¥WcNYI- 75000, A¥WRW¨WWR- 9898438176 (§WhyW E¡W§W£xW)

oúV EàhoW ©wWW¡Wh ¤WuWc§W- A¤WuW ¤WWCAh - £WVcyWh SIvW 28,500/-yWZÈ ThIWuW ITY pWTc £WcOW NÛZ£W§WWCN rWhI £WyWW¨Wh. ¥WVYyWc 15000/- wWY 50000/- ©WZxWY I¥WWAh.yWPYAWR. 73596 44664

RTcI ˜IWTyWZÈ CNC INÃoW, 2D vWwWW 3D PYMWCyW AyWc MDF, ACP, PVC, Wooden, Acrylic AhPeT ˜¥WWuWc ©WÈvWhªWIWTI IW¥W ITY AW¡WYäWZÈ. ©WÈ¡WIe : 90338 20728 yWPYAWR.

A¥WcXTIW X¨WMW A¥WWTW nWrWcg 28 RcäWyWh X¨WRcäW ˜¨WW©W ITYyWc ¦WZ.Ac©W.AcyWW X¨WMW ¥WcU¨Wh. ©WSUvWW £WWR ¡Wc¥WcyN rWZI¨W¨WWyWZÈ TVcäWc. äWTvWh §WWoWZ. 76003 77003, 76007 39003

VyWZ¥WWyW L¦WWcXvWªW AWuWÈR ©WrWWcN XyWTWITuW (SY IW¥W ¡WKY) §W¨W˜Wc£§Wc¥W, K¼NWKcPW, vW¥WWTY £WxWYL ¨W©vWZyWZÈ ©W¥WWxWWyW äW¯WZ X¨WL¦W, oúVm§WcäW, §WoWj, EpWTWuWY, ¨¦W©WyW ¥WZXIvW, ¨WäWYITuW. 98258 05485

X©WxxWcØTY s¦WhXvWªW 21-X¥WXyWN¥WW TYM§N, §W¨W˜h£§Wc¥W, KaNWKcPW, ¨WäWYITuW, ¥WZOrWhN, oWZ¡vWxWyW 97125 34597

¥WVW¥WhXVyWY ˜c¥WY-˜cX¥WIW ¡WXvW ¨WäWYITuW, BrKWxWWTY, AWIªWguW, KZNWKcPW, ©¥WäWWyWYI, ¥WaOrWhN, 99046 69659(PWIhT)

©WÈL¦WI¹¥WWT L¦WcyÏX©WÈV ¨WWÈ©WXR¦WW ¥WWTWc ¡WW©W¡WWcNe yWÈ£WT-a- 8300927 vWWTYnW 13/04/2019 yWW ThL ©W¨WWTc 9I§WWIc ¥WhNW£WýT rWhIPY ¡WW©Wc McTh W ITW¨W¨WW LvWWÈ nWh¨WWB oW¦Wc§W Lc AWL ThL äWhxWvWW ¥WUc§W yWwWY. LcyWc ¥WUc vWcuWc 72029 71544 / 99134 53574 ©WÈ¡WIe IT¨WWc.MSK xWWX¥WeI ¦WW¯WW AC ¥WYyWY£W©W 23/4. (XR¨W©W-7) AªNX¨WyWW¦WI, ¡WWÈrW s¦WhXvW§WÃoW, AhTÈoWW£WWR, B§WhTW, XäWTPY, ©W¡vWäWZÈoWY. 97238 12948/ 96240 27918

RY¡W NlW¨Wc§©Wg ©¡WcäWY¦W§W yWc¡WW§W, ¡WhnWTW, EsLdyW, XrW¯WI¹N, A¦Whx¦WW, K¡Wd¦WW, IWäWY, XR- 13, ÝW.7499/-, vWW. 16-05-19. ©¡WcäWY¦W§W VXTóWT, RY§VY, ¥WwWZTW, oWhI¹§W, L¦W¡WZT, ¡WZªIT XR-10 ÝW.5999/- vWW.30/5/19 76009 50042

6/5/19 2X2 A.C. IhrW, VhN§W, oWh¨WW, ¥WVW£WUcØT, B¥WcMYIW, §WhyWW¨WW§WW, 15/5/19 2X2 A.C ©§WY¡WT IhrW RX WuW¤WWTvW, ©WWvW s¦WhXvW§WÃoW, XvWÝ¡WvWY, TW¥WcØT, Iy¦WWI¹¥WWTY, IcTW§WW, ¥WZÌWWT, wWcIPY, ¥WhVyW¤WWB R§W¨WWPY : 94273 84508, 98985 82094

Disclaimer

Ads in the Classified have not been verified factually and Bhaskar does not stand responsible for the sales proposition.

સોજિત્રામાં મતદાન મહિલાકર્મીને ચૂંટણી પ્રક્રિયાની તાલીમ અપાઈ

આણંદ | લાેકસભાની ચૂંટણી 2019 અંતર્ગત સોજિત્રા કૈલાસ સિનેમા ખાતે મદદનીશ ચૂંટણી અધિકારી પી.વી.ગોંડલિયાના માર્ગદર્શન હેઠળ સખી મતદાન મથકના પ્રિસાઇડીંગ ઓફિસર,આ.સિ. પ્રિસા અને તમામ મહિલા પોલિંગ ઓફિસર સહિત કુલ 547 જેટલા કર્મચારીઓને ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તેમજ ચૂંટણી પ્રક્રિયા દરમિયાન મતદારોને અગવડતા પડે નહીં તે માટે મતદાન મથક પર ફરજ બજાવનાર મહિલા પોલિંગ કર્મચારીઓને દ્વિતીય તબક્કાની તાલીમ આપવામાં આવી હતી.

મહુધાની કોહિનુર શાળામાં વિદાય સમારોહ યોજાયો હતો

મહુધા | મહુધા નગરની કોહિનુર શાળા ખાતે ધોરણ 8ના વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ તથા ઇનામ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં શાળાના સેક્રેટરી મુસ્તુફામીયા શેખ તથા ટ્રસ્ટી હનીફભાઇ, કાજીભાઇ તેમજ અબ્બસભાઇએ ખાસ હાજરી આપી હતી. શાળાના આચાર્ય તથા હાજર મહેમાનોએ શાળાના વિદ્યાર્થીઓને યોગ્ય માર્ગદર્શન પુરુ પાડ્યું હતું. આ પ્રસંગે વિદાય લેતા વિદ્યાર્થીઓએ શાળા ખાતેના પોતાના 8 વર્ષના પ્રતીભાવોને યાદ કર્યા હતા.

Share
Next Story

આણંદ બાર એસો.ના વકીલો 1 દિવસ કોર્ટના કામથી અડગા રહ્યાં

Next

Loading...

Recommended News

Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Anand News - ramakatha was organized in anand palikanagar 055144
(News in Gujarati from Divya Bhaskar)