ડાકોરમાં ચૈત્રી પૂનમે 5 વાગ્યે મંગળા આરતી

News - 1962માં સ્વતંત્રપક્ષના ઉમેદવાર સામે મણિબેન હાર્યાં હતાં છેલ્લી 13 લોકસભામાં એકેય મહિલાને ટીકીટ આપાઇ નથી ...

Divyabhaskar.com Apr 18, 2019, 05:51 AM IST
ડાકોર રણછોડરાયજીના મંદિરમાં તા. 19 એપ્રિલને, શુક્રવારે ચૈત્રી પૂનમે મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ ઉમટી પડશે. જેને ધ્યાને લઇ શ્રીજીના દર્શનના સમયમાં વધારો કરાયો છે. પૂનમના દિવસે પરોઢિયે 5 વાગ્યે શ્રીજીની મંગળાઆરતી થશે.

ઠાકોરજીના દર્શન સવારે 7.30 વાગ્યા સુધી ખુલ્લા રહેશે. 7.30થી 8 વાગ્યા સુધી શ્રીજી મહારાજ ટેરામાં ભોગ આરોગવા બિરાજશે. તેથી દર્શન બંધ રહેશે. બાદમાં 8થી બપોરે 1.30 વાગ્યા સુ઼ધી દર્શન ખુલ્લા રહેશે. 1.30થી 2.15 વાગ્યા સુધી શ્રીજીને રાજભોગ ધરાવવા હોઇ દર્શન બંધ રહેશે. 2.15થી 3.00 સુધી દર્શન ..અનુસંધાન 3 પર

Share
Next Story

આણંદ બાર એસો.ના વકીલો 1 દિવસ કોર્ટના કામથી અડગા રહ્યાં

Next

Loading...

Recommended News

Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Anand News - mango arati at 5 pm in dakor chaiti poonam 055130
(News in Gujarati from Divya Bhaskar)