Loading...

આણંદમાં બંધને નબળો, જિલ્લામાં મિશ્ર પ્રતિસાદ

News - સ્થિતિ| આણંદમાં ધારાસભ્ય ગુલાબનું ફૂલ લઇને બંધ કરાવવા નીકળ્યા પણ તેની સુગંધ ઓસરે તે પહેલા દુકાનો ખૂલી ગઇ ...

Divyabhaskar.com | Updated -Sep 11, 2018, 02:06 AM
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમીત ચાવડાના ગઢ આણંદ જિલ્લો ગણાય છે.કોંગ્રેસ આપેલ મોંધાવારી વિરોધના બંધ એલાનમાં પ્રદેશ પ્રમુખના ગઢમાં મિશ્રપ્રતિસાદ મળ્યો છે.આમ પ્રજાએ કોંગ્રેસ બંધ દેખાવ પુરતા બંધ એલાનને જાકારો આપ્યો હતો.આણંદ શહેરમાં વહેલી સવારથી બજારો અનેશાળા-કોલેજો રાબેતા મુજબ શરૂ થઇ ગઇ હતી.દેશ વ્યાપી બંધની કોઇ અસર આણંદ શહેરમાં જાણાઇ ન હતી. જયારે જિલ્લાના પેટલાદ,ઉમરેઠ, સોજીત્રા, બોરસદમાં બંધના એલાનની નહીંવત અસર જોવા મળી હતી.જિલ્લામાં માત્ર આંકલાવ અને તારાપુરે સજજડ બંધ પાડીને કોંગ્રેસ બંધના એલાનને સમર્થન આપ્યું હતું. આણંદ શહેરમાં સવારે આણંદના ધારાસભ્ય કાંતિભાઇ સોઢા પરમાર અને આણંદ શહેરના કોંગ્રેસી કાર્યકરો જૂના

અનુસંધાન પાના નં.3

કોંગી કાર્યકરો સવારથી જ નીકળી પડ્યા, મોટાભાગના વેપારીઓએ દુકાનો ખુલ્લી રાખી

Recommended


Loading...
Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Anand - આણંદમાં બંધને નબળો, જિલ્લામાં મિશ્ર પ્રતિસાદ
(News in Gujarati from Divya Bhaskar)