Loading...

વાસદથી પશુની હેરફેર કરતો શખસ ઝબ્બે

આણંદ | વાસદ ટોલટેક્સ પાસેથી ગેરકાયદે પશુની હેરાફેરી કરતા એક શખ્સને વાસદ પોલીસે ઝડપી પાડ્યો હતો. પોલીસે ઝડપી...

Divya Bhaskar Sep 11, 2018, 02:06 AM
આણંદ | વાસદ ટોલટેક્સ પાસેથી ગેરકાયદે પશુની હેરાફેરી કરતા એક શખ્સને વાસદ પોલીસે ઝડપી પાડ્યો હતો. પોલીસે ઝડપી પાડેલા શખ્સના નામ-ઠામની પૂછપરછ કરતાં શખ્સે તેનું નામ વિશાલ કનુ સપાદરા અને જેતપુરનો રહેવાસી હોવાનું જણાવ્યું હતું. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં ગોંડલથી વ્યારા તે પશુ આપવા માટે જતો હતો. જોકે, તે કતલખાને લઈ જતો હતો કે કેમ તે બાબત હાલ તપાસનો વિષય છે.


Loading...

Recommended


Loading...
Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Anand - વાસદથી પશુની હેરફેર કરતો શખસ ઝબ્બે
(News in Gujarati from Divya Bhaskar)