જીણજ પ્રા.શાળામાં ગણિત-વિજ્ઞાન પ્રદર્શન યોજાયું

News - આણંદ | જીણજ શાળામાં સી.આર.સી કક્ષાનું ગણિત-વિજ્ઞાન પ્રદશૅન તાજેતરમાં યોજાયો હતો. જેમાં જીણજ સી.આર.સી કક્ષાની નવ...

Divyabhaskar.com Sep 12, 2018, 02:05 AM IST
આણંદ | જીણજ શાળામાં સી.આર.સી કક્ષાનું ગણિત-વિજ્ઞાન પ્રદશૅન તાજેતરમાં યોજાયો હતો. જેમાં જીણજ સી.આર.સી કક્ષાની નવ શાળાઓએ પાંચ વિભાગમાં વિવિધ કૃતિઓ રજુ કરી હતી.જેમાં (A)વિભાગમાં મધુ-પરૂસોતમ જીણજ(B) વિભાગમાં જીણજ શાળાઓએ પ્રથમ નંબર મેળવ્યો હતો. પ્રદર્શન અંતે સભા કરીને સી.આર.સી જયેશભાઈ બારોટે ઈનામ િવતરણ,પ્રમાણ પત્ર વિદ્યાર્થીઓને આપ્યાં હતાં.

Share
Next Story

આણંદ ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા ત્રિરંગા યાત્રા

Next

Loading...

Recommended News

Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Anand - જીણજ પ્રા.શાળામાં ગણિત-વિજ્ઞાન પ્રદર્શન યોજાયું
(News in Gujarati from Divya Bhaskar)