ચારૂસેટ હોસ્પિટલના ઉપક્રમે જોળ ગામમાં નિઃશુલ્ક મેડિકલ કેમ્પ યોજાયો

News - પેટલાદ | ચારૂસેટ હોસ્પિટલના ઉપક્રમે આણંદ તાલુકાના જોળ ગામમાં ગ્રામ પંચાયત કચેરીમાં સવારે દસથી બપોરે ૩ વાગ્યા...

Divyabhaskar.com Sep 12, 2018, 02:05 AM IST
પેટલાદ | ચારૂસેટ હોસ્પિટલના ઉપક્રમે આણંદ તાલુકાના જોળ ગામમાં ગ્રામ પંચાયત કચેરીમાં સવારે દસથી બપોરે ૩ વાગ્યા સુધી નિઃશુલ્ક મેડિકલ કેમ્પ યોજાયો હતો. આ કેમ્પમાં ૯૮ ગ્રામજનો વિવિધ આરોગ્યલક્ષી નિદાન માટે આવ્યા હતા.ચારૂસેટ હોસ્પિટલની તબીબી ટીમ દ્વારા આ કેમ્પનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું.

Share
Next Story

આણંદ ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા ત્રિરંગા યાત્રા

Next

Loading...

Recommended News

Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Anand - ચારૂસેટ હોસ્પિટલના ઉપક્રમે જોળ ગામમાં નિઃશુલ્ક મેડિકલ કેમ્પ યોજાયો
(News in Gujarati from Divya Bhaskar)