Loading...

ચરોતર મો.સ. પા. સિ. સિ. ફોરમ દ્વારા શૈ. પારિતોષિક કાર્યક્રમ

આણંદ | ચરોતર મો. સત્તાવીસ પાટીદાર સિ. સિ. ફોરમ દ્વારા સ્વ.ભાગી પટેલ શૈક્ષણિક પારિતોષિક કાર્યક્રમ હેઠળ સમાજના...

Divya Bhaskar Sep 12, 2018, 02:05 AM
આણંદ | ચરોતર મો. સત્તાવીસ પાટીદાર સિ. સિ. ફોરમ દ્વારા સ્વ.ભાગી પટેલ શૈક્ષણિક પારિતોષિક કાર્યક્રમ હેઠળ સમાજના વડીલોના તેજસ્વી પૌત્ર-પૌત્રીઓને શૈક્ષણિક પ્રોત્સાહન માટે પુરસ્કાર આપી સન્માનિત કરાયા હતા.આ પ્રસંગે ચારૂસેટ યુનિ.ના વાઇસ ચાન્સેલર ડો. પંકજભાઈ જોષી,તથા પૂર્વ વાઇસ ચાન્સેલર ડો. બી. જી. પટેલ ઉપસ્થિત રહ્યાં હતાં.

Recommended


Loading...
Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Anand - ચરોતર મો.સ. પા. સિ. સિ. ફોરમ દ્વારા શૈ. પારિતોષિક કાર્યક્રમ
(News in Gujarati from Divya Bhaskar)