Loading...

કોચા તલાવડી પ્રા. શાળાનાં બાળકોએ ગણિત-વિજ્ઞાન મેળામાં ભાગ લીધો

નડિયાદ | આણંદ તાલુકાના રામનગર તાબે કોચા તલાવડી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ મોગર ખાતે યોજાયેલ...

Divya Bhaskar Sep 12, 2018, 02:05 AM
નડિયાદ | આણંદ તાલુકાના રામનગર તાબે કોચા તલાવડી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ મોગર ખાતે યોજાયેલ તાલુકા કક્ષાના ગણિત-વિજ્ઞાન પ્રદર્શનમાં ભાગ લીધો હતો.જેમાં શાળાના બાળકોએ શિક્ષકોના માર્ગદર્શન હેઠલ તૈયાર કરેલ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી.બાળકોએ જુદી જુદી શાળાના વિદ્યાર્થીઓએ રજૂ કરેલ કૃતિ નિહાળી હતી.


Loading...

Recommended


Loading...
Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Anand - કોચા તલાવડી પ્રા. શાળાનાં બાળકોએ ગણિત-વિજ્ઞાન મેળામાં ભાગ લીધો
(News in Gujarati from Divya Bhaskar)