અમૂલના ચોકલેટ પ્લાન્ટનું PMના હસ્તે ઉદ્દઘાટન થશે

News - આણંદ | અમૂલનો આણંદની નજીક આવેલા મોગરમાં ચોકલેટ પ્લાન્ટ સ્થાપવામાં આવ્યો છે. જેનું ઓકટોબર માસમાં વડાપ્રધાન...

Divyabhaskar.com Sep 12, 2018, 02:01 AM IST
આણંદ | અમૂલનો આણંદની નજીક આવેલા મોગરમાં ચોકલેટ પ્લાન્ટ સ્થાપવામાં આવ્યો છે. જેનું ઓકટોબર માસમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ઉદ્દઘાટન થવાનું છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે હાલ ઉદ્દઘાટનની તારીખ નક્કી થઇ નથી. દિલ્હી ખાતેની પીએમઓ ઓફિસથી તારીખની ફાળવણી થવાની હજી બાકી છે.

Share
Next Story

આણંદના યુવકે વડોદરાની દલિત યુવતીને ફસાવી નગ્ન ક્લિપ ઉતારીને લગ્નનું તરકટ રચ્યું, ગર્ભ કઢાવવા માટે જેઠે જ ગોળી આપી

Next

Loading...

Recommended News

Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Anand - અમૂલના ચોકલેટ પ્લાન્ટનું PMના હસ્તે ઉદ્દઘાટન થશે
(News in Gujarati from Divya Bhaskar)