CM રૂપાણીએ યોજી સૌરભ પટેલ-પ્રદિપસિંહ સાથે બેઠક, હાર્દિકથી લઈ ભારતબંધ મામલે થઈ ચર્ચા

મુખ્યમંત્રી વિજય રૂપાણી, કેબિનેટ મંત્રી સૌરભ પટેલ તથા ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા વચ્ચે એક બેઠક યોજાઈ

Divyabhaskar.com Sep 10, 2018, 06:19 PM IST

અમદાવાદઃ પેટ્રોલ-ડીઝલના વધતા ભાવ મામલે ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોંગ્રેસે આપેલા બંધને પગલે રાજ્યમાં લાઠીચાર્જથી લઈ પથ્થરમારો થવાની હિંસક ઘટનાઓ બની છે. આ તમામ ઘટનાક્રમ વચ્ચે રાજ્યની વર્તમાન સ્થિતિને લઈને મુખ્યમંત્રી વિજય રૂપાણી, કેબિનેટ મંત્રી સૌરભ પટેલ તથા ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા વચ્ચે એક બેઠક યોજાઈ હતી. આ 

બેઠકમાં રાજ્યની વર્તમાન રાજકીય પરિસ્થિતિ, હાર્દિક પટેલના ઉપવાસ આંદોલન અને ભારત બંધ મામલે કાયદો-વ્યવસ્થાની સ્થિતિ અંગે ચર્ચા કરવામાં આવી હતી.

Share
Next Story

બિટકોઈન કૌભાંડ: નલિન કોટડિયાના 7 દિવસના રિમાન્ડ મંજૂર, CIDએ કરી હતી 10 દિવસની માંગ

Next

Loading...

Recommended News

Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: cm vijay rupani held a meeting with minister over a hardik patel fast and bharat bandh
(News in Gujarati from Divya Bhaskar)