ધંધુકા-રાણપુર હાઈવે પર ઝાડ સાથે કાર અથડાતાં બેના મોત, ડ્રાઈવરે સ્ટિયરિંગ પર કાબૂ ગુમાવતાં અકસ્માત

સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતાં રોડ પરથી કાર નીચે ઉતરી ગઈ હતી અને ઝાડ સાથે અથડાઈ હતી

Divyabhaskar.com Sep 12, 2018, 10:33 AM IST

અમદાવાદ: ધંધુકા- રાણપુર હાઈવે પર ડ્રાઈવરે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતાં રોડ પરથી કાર નીચે ઉતરી ગઈ હતી. કાર ઉતરીને ઝાડ સાથે અથડાઈ હતી જેમાં બે વ્યક્તિઓના મોત નિપજ્યા હતા.

 

ઘટનાસ્થળે જ બેના પ્રાણપંખેરુ ઉડી ગયા


કારની ઝાડ સાથે એટલી ભયાનક ટક્કર લાગી હતી કે ઘટનાસ્થળે જ બેના મોત નિપજ્યા હતા. કારનો આગળનો ભાગ ભૂક્કો બોલી ગયો હતો.

Share
Next Story

હાર્દિક પટેલને 3 વાગ્યે ખોડલધામના નરેશ પટેલ અને ઉમિયાધામના પ્રહલાદ પટેલ કરાવશે પારણાં, પાસની જાહેરાત

Next

Loading...

Recommended News

Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: car accident two death after driver loss control on staring and clash to tree on dhandhuka ranpur highway ahmedabad
(News in Gujarati from Divya Bhaskar)