અમદાવાદ / વટવા પોલીસમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલે ટ્રેન નીચે પડતું મૂકી આપઘાત કર્યો

મૃતક કોન્સ્ટેબલની ફાઈલ તસવીર
Divyabhaskar.com Apr 18, 2019, 04:19 PM IST
અમદાવાદઃ શહેરના વટવા નજીક આવેલાં રોપડાબ્રિજ નીચે પોલીસ કોન્સ્ટબલે આપઘાત કર્યો છે. ગઈકાલે રાતે પૂરપાટ ઝડપે આવતી ટ્રેન નીચે વટવા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતાં લખધીરસિંહ ગોહિલે પડતું મુકી આપઘાત કર્યો હતો. પોલીસ કોન્સ્ટેબલની લાશ જોઈ સ્થાનિકોએ પોલીસને જાણ કરી હતી. વટવા પોલીસ કોન્સ્ટેબલે ક્યાં કારણોસર આપઘાત કર્યો તે અંગે હજુ સુધી કોઈ માહિતી મળી નથી. હાલમાં વટવા પોલીસ અકસ્માતે મોત નોંધી ઘટના અંગે વિગતવાર તપાસ કરી રહી છે. 
Next Story

અમદાવાદ / એરસ્ટ્રાઈક સામે ચાલીને નહિં પણ આત્મરક્ષા માટે કરી છેઃ સુષ્મા સ્વરાજ

Next

Loading...
Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Ahmadabad vatva Police Constable suicide trapped on Train
(News in Gujarati from Divya Bhaskar)