રાપરમાં જાહેરમાં જુગાર રમતા ત્રણ ઝડપાયા

News - 3370નો મુદ્દામાલ કબજે

Divyabhaskar.com Sep 12, 2018, 02:26 AM IST
રાપરમાં પોલીસે ગેલીવાડી વિસ્તારમાં દરોડૉ પાડીને જાહેરમાં જુગટુ રમી રહેલા ત્રણ શખસોને મોબાઈલ અને રોકડ સાથે ઝડપી પાડ્યા હતા.

પોલીસ સુત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ, રાપરના ગેલીવાડી વિસ્તારમાં સુથાર સમાજવાડી પાસે પોલીસ સ્ટ્રીટલાઈટના અજવાળે જુગટુ રમી રહેલા પરસોતમદાસ કરશનદાસ સાધુ (ઉ.વ.59), મોહનલાલ સ્વરુપચંદ ઠક્કર (ઉ.વ.68), ડાહ્યાભાઈ કરમણભાઈ હરિજન (ઉ.વ.52)ને 2170 રોકડ અને ત્રણેય મોબાઈલ મળીને કુલ 3370ના મુદામાલ સાથે ઝડપી પાડી જુગારધારાની કલમો તળે કાર્યવાહિ કરી હતી.

Share
Next Story

મેઘપરમાં શ્રાવણ માસની પૂર્ણાહૂતિએ વૃક્ષારોપણ

Next

Loading...

Recommended News

Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Gandhidham - રાપરમાં જાહેરમાં જુગાર રમતા ત્રણ ઝડપાયા
(News in Gujarati from Divya Bhaskar)