Loading...

સેવા | દાંતના રોગનો ફ્રી મેડીકલ કેમ્પમાં 300 દર્દીએ ભાગ લીધો

ગાંધીધામ | અમાસના દિવસે સોમનાથ મંદિર, હનુમાન ગલી, વોર્ડ 4-એમાં મફત ડેન્ટલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું....

Divya Bhaskar Sep 12, 2018, 02:26 AM
ગાંધીધામ | અમાસના દિવસે સોમનાથ મંદિર, હનુમાન ગલી, વોર્ડ 4-એમાં મફત ડેન્ટલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. 300 જેટલા દર્દીઓની ચકાસણી કરવામાં આવી હતી. જેમાં દરેકને નવી ફાઇલ, દાંતના એક્ષરે, દવા અને ટુથપેસ્ટ અને દુ:ખાવાની દવા મફતમાં આપવામાં આવી હતી. કેમ્પમાં ડોક્ટર અમીત ગઢવી દાંતના નિષ્ણાંત અને દાંત અને પેઢાના રોગના નિષ્ણાંત ડૉ. ભાવિશા ગઢવીએ સેવા આપી હતી. હનુમાન મંદિરના ટ્રસ્ટી મનુભાઇ ભટ્ટી સમગ્ર સ્વયં સેવકોએ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.


Loading...

Recommended


Loading...
Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Gandhidham - સેવા | દાંતના રોગનો ફ્રી મેડીકલ કેમ્પમાં 300 દર્દીએ ભાગ લીધો
(News in Gujarati from Divya Bhaskar)