અંજારમાં બે સ્થળોએ 2.88 લાખની ચોરી

News - અંજાર પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ. બી.ડી.ઝીલરિયા ના જણાવ્યા પ્રમાણે તા.08/09 થી તા.09/09 સુધીમાં અંજાર શહેરના વિજય નગર...

Divyabhaskar.com Sep 12, 2018, 02:25 AM IST
અંજાર પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ. બી.ડી.ઝીલરિયા ના જણાવ્યા પ્રમાણે તા.08/09 થી તા.09/09 સુધીમાં અંજાર શહેરના વિજય નગર વિસ્તારમાં રહેતા હિતેષ મગનભાઇ પટેલ બહાર ગામ ગયાં હતા ત્યારે મંગળસૂત્ર,હાર,પેન્ડલ એમ નવ તોલાના રૂ.135000 ના દાગીના તેમજ રોકડ રૂ.10000 મળી કુલ 145000 ની ચોરીની ફરિયાદ નોંધાવી છે તેમજ સહજાનંદ પાર્કમાં રહેતા નિલેશ રમેશભાઇ બાંભણિયાના બંધ મકાનનું તાળું તોડી કબાટમાંથી મંગળસૂત્ર,હાર, કાન ની બુટ્ટી એમ સવા છ તોલાના રૂ.93750 દાગીના તેમજ રૂ.50000 રોકડ મળી કુલ રૂ.143750 ની ચોરીની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાયેલ છે તો આ અંગે પોલીસે ચક્રો ગતિમાન કરી તપાસ ચાલુ કરી છે.

Share
Next Story

ABVPની જિલ્લાકક્ષાની બેઠકમાં સંગઠનની ચર્ચા થઇ

Next

Loading...

Recommended News

Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Gandhidham - અંજારમાં બે સ્થળોએ 2.88 લાખની ચોરી
(News in Gujarati from Divya Bhaskar)