મેઘપરમાં શ્રાવણ માસની પૂર્ણાહૂતિએ વૃક્ષારોપણ

News - અંજાર તાલુકાના મેઘપર કુંભારડીમાં કોંગ્રેસે તહેવારોના આગમન અને પવિત્ર માસની પુર્ણાહુતીની રોપાની વહેચણી કરીને...

Divyabhaskar.com Sep 12, 2018, 02:25 AM IST
અંજાર તાલુકાના મેઘપર કુંભારડીમાં કોંગ્રેસે તહેવારોના આગમન અને પવિત્ર માસની પુર્ણાહુતીની રોપાની વહેચણી કરીને અલગ રીતે વધાવવાનો પ્રયાસ કર્યો હતો. વિસ્તારમાં આવેલા ખાટુશ્યામ મંદિર પાસે કરાયેલા આયોજનમાં વી.કે. હુંબલ, નિલેશ ભાનુશાળી, ગોવિંદ દનીચા, સમીપ જોશી, ચિરાગ પટૅલ, દિલીપ આબોટી, રાજુભાઈ દવે, ઘનશ્યામ બાવાજી, જગદીશપુરી ગોસ્વામી, ખેંગાર ગઢવી, બિંદુબેન યાદવ, લતાબેન ગોસ્વામી સહિતના હાજર રહ્યા હતા.

Share
Next Story

ABVPની જિલ્લાકક્ષાની બેઠકમાં સંગઠનની ચર્ચા થઇ

Next

Loading...

Recommended News

Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Gandhidham - મેઘપરમાં શ્રાવણ માસની પૂર્ણાહૂતિએ વૃક્ષારોપણ
(News in Gujarati from Divya Bhaskar)