Loading...

28 ઑગષ્ટનું ભવિષ્ય: 3 રાશિના જાતકોને બિઝનેસમાં થઈ શકે છે આર્થિક લાભ, કન્યા રાશિના લોકોએ ન આપવા કોઇને ઉધર પૈસા

28 ઑગષ્ટનો દિવસ તમારા માટે કેવો રહેશે જાણો તમારી રાશિના આધારે

Divya Bhaskar Aug 27, 2018, 04:42 PM
મેષ- પોઝિટિવ- પૈસાની સમસ્યાથી રાહત મળી શકે છે

ધર્મ ડેસ્ક, અમદાવાદ: 28 ઑગષ્ટનો દિવસ તમારા માટે કેવો રહેશે જાણો તમારી રાશિના આધારે. મંગળવારે કેટલાં કામમાં મળશે સફળતા અને કેટલાંમાં નિરાશા....


મેષ- પોઝિટિવ- પૈસાની સમસ્યાથી રાહત મળી શકે છે. પૈસા કમાવા માટે નવી તક મળી શકે છે. કેટલાક ખાસ બનાવો માટે પૂર્વાભાસ પણ થઈ શકે છે. મનની ચિંતાઓ દૂર થઈ શકે છે. સ્વાસ્થ્ય સારું રહેશે. કોઇ ખાસ કામની બધી જ તૈયારીઓ કરી લીધી હશે તો તેમાં સફળતા પણ મળશે. ધીરજ રાખવી. આજે કેટલાય વાયદા અને સોદા કરવા પડી શકે છે.

નેગેટિવ- કામકાજમાં સાવધાની રાખવી. કોઇની નકામી વાતો ધ્યાન પર ન લેવી. નકામો ખર્ચ કરવાની આદત પર કંટ્રોલ રાખવો. કોઇ કામમાં વધારે મહેનત કે પૈસાનો ખર્ચ પડી શકે છે.

ફેમિલી- પરિવાર અને સાસરીના સભ્યોના વ્યવહારમાં મન પર વિશ્વાસ રાખવો. મુશ્કેલ સમયમાં દ્રઢ નિશ્ચયથી કામ કરવું.

લવ- ભાવનાઓ અને લાગણીઓ પર કંટ્રોલ નહીં રહે. જીવનસાથીની મનોદશા સમજાશે. પાર્ટનરનો સહયોગ અને સરપ્રાઇઝ મળશે.

કરિયર- બિઝનેસ અને કાર્યક્ષેત્રમાં સારો ફાયદો મળી રહેશે. પાર્ટનરનો સાથ મળી રહેશે. સ્ટૂડન્ટ્સ માટે દિવસ સારો રહેશે.

હેલ્થ- સ્વાસ્થ્યમાં સુધારો આવશે. જૂના રોગ મટશે.

શું કરવું- ગણપતિને ધરો અને ગોળ ચઢાવો.


આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરી જાણો અન્ય રાશિઓ વિશે.....

Recommended


Loading...
Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: aajnu bhavishya 28August2018 free rashi bhavishya in gujarati
(News in Gujarati from Divya Bhaskar)