14 સપ્ટેમ્બરનું ભવિષ્ય: તુલા સહિત 3 રાશિના લોકોને મળશે લક્ષ્મીજીની કૃપા, મિથુનના જાતકોનો વધશે ખર્ચ

14 સપ્ટેમ્બરનો દિવસ તમારા માટે કેવો રહેશે જાણો તમારી રાશિના આધારે

મેષ- પોઝિટિવ-આજે તમને કોઇ મોટી ઓફર મળી શકે છે
Divyabhaskar.com Sep 12, 2018, 12:00 PM IST

ધર્મ ડેસ્ક, અમદાવાદ: 14 સપ્ટેમ્બરનો દિવસ તમારા માટે કેવો રહેશે જાણો તમારી રાશિના આધારે. શુક્રવારે કેટલાં કામમાં મળશે સફળતા અને કેટલાંમાં નિરાશા....

 

મેષ- પોઝિટિવ-આજે તમને કોઇ મોટી ઓફર મળી શકે છે. તમારી ઇચ્છાઓ અને જરૂરિયાતો આજે વધુ રહેશે. થોડો સંતોષનો ભાવ જરૂર રાખવો. ભવિષ્ય માટે કરવાના રોકાણ વિશે આજે યોજના બનાવી શકો છો. ઓફિસમાં આજે તમારે બાકી રહેલું કામ પૂર્ણ કરવું પડી શકે છે. પરિવારનું પૂર્ણ સમર્થન આજે મળી શકશે. 


નેગેટિવ-વધારે ધન ખર્ચ ન કરવું. પરિવારમાં વિવાદ અને તણાવની સ્થિતિ બની શકે છે. આજે આ રાશિના લોકો સાવધાન રહે. આજે તમારા મિત્રો કે સંબંધીઓ સાથે તણાવ ઉત્પન્ન થશે. 


ફેમિલી- જીવનસાથી અને પરિવારના સભ્યો સાથે વર્તનમાં સંયમ રાખવો. 


લવ- પ્રેમી પાસેથી અપેક્ષાઓ વધારે રહેશે.


કરિયર- વેપાર-વ્યવસાય માટે સમય સારો છે.


હેલ્થ- સ્વાસ્થ્ય સામાન્ય રહેશે.


શું કરવું- ઘી-ખાંડ ખાવાં. 


આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરી જુઓ અન્ય રાશિઓ વિશે....

 

 

સાપ્તાહિક ભવિષ્યફળ: મેષ સહિત 3ના જાતકોને રોકાણમાં ફાયદો, કર્ક રાશિના લોકોને થશે ખર્ચમાં વધારો        
Share
Next Story

13 સપ્ટેમ્બરનું ભવિષ્ય: કર્કના જાતકોને ઈન્ટરવ્યૂમાં મળી શકે છે સફળતા, વૃશ્ચિકના લોકોનું વધશે માન-પાન

Next

Loading...

Recommended News

Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: aajnu bhavishya 14September2018 free rashi bhavishya in gujarati
(News in Gujarati from Divya Bhaskar)