Loading...

જોક્સ: ડ્રાઈવિંગ લાયસન્સની ટેસ્ટમાં યુવતી ત્રીજી વાર થઈ ફેઈલ

અધિકારી- જો તમારી એક બાજુ તમારા પતિ હોય અને બીજી બાજુ તમારા ભાઈ હોય તો તમે કોને મારશો?

Divyabhaskar.com | Updated -Jul 23, 2018, 12:27 PM

યુવતી ત્રીજીવાર ડ્રાઈવિંગ લાયસન્સની ટેસ્ટ માટે ગઈ.

 

અધિકારી- જો તમારી એક બાજુ તમારો પતિ હોય અને બીજી બાજુ તમારો ભાઈ હોય તો તમે કોને મારશો?

 

યુવતી- પતિને.

 

અધિકારી- મેડમ, તમને આ હું ત્રીજીવાર કહી રહ્યો છું કે તમે બ્રેક મારશો.

 

Recommended


Loading...
Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Gujarati joke on driving licence
(News in Gujarati from Divya Bhaskar)