Loading...

'દારૂ' અને 'પાણીપુરી'ની જુગલબંધી કરતો Joke સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ

આ જોક WhatsApp અને Facebook સહિતના પ્લેટફોર્મ્સ પર ધૂમ મચાવી રહ્યો છે

Divya Bhaskar Jul 28, 2018, 03:32 PM

"ગુજરાતમાં દારૂ બાદ પાણીપુરીના વેચાણ પર પણ પ્રતિબંઘ..!

સ્ત્રી અને પુરુષના સમાન નાગરીક અઘિકારની દિશામાં એક પ્રશંસનીય પગલું..."

- આ જોક WhatsApp અને Facebook સહિતના પ્લેટફોર્મ્સ પર ધૂમ મચાવી રહ્યો છે. આ ઉપરાંત 'પાણીપુરી'ને સંબંધિત અન્ય કેટલાક જોક્સ આ મુજબ છે, જેને તમે પાણીપુરી ખાવાના શોખીન હોય તેવા મિત્રો સાથે શેર કરી શકો છો:-

*

"નોકરી ઉપરથી વિશ્વાસ તો ત્યારે ઉડી ગયો
જયારે ખબર પડી કે પાણીપુરી વાળો મારા કરતા વધારે કમાય છે !!!"

*

"છોકરી પાણીપુરી ખાઈ રહી હતી...
20-25 ખાધા પછી બોયફ્રેન્ડને પૂછ્યું, હજુ 10 ખાઈ લઉં?
બોયફ્રેન્ડે થોડા ગુસ્સામાં કહ્યું, નાગણ ખાઈ લે...

છોકરીએ બોયફ્રેન્ડને થપ્પડ લગાવી દીધી અને પૂછ્યું
નાગણ કોને કહે છે?

બોયફ્રેન્ડ: અરે મારી ડાર્લિંગ, મેં તો કહ્યું,
ના ગણ, ખાઈ લે !!!"

*
કેટલીક છોકરીયુ તો એટલી ટેલેન્ટેડ હોય છે કે,
SMILE આપીઆપીને બિચારા પાણીપુરીવાળાની ગણતરી ભુલાવી દે છે.....

#ખાઉધરી

આ પણ વાંચો:- ઊડતી 'વ્હેલ': એરબસ બેલુગા XLએ પહેલીવાર ભરી ઉડાન, 1.40 લાખ કિલો વજન ઉપાડવાની કેપેસિટી


Loading...

Recommended


Loading...
Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: 'દારૂ' અને 'પાણીપુરી'ની જુગલબંધી કરતો Joke સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ | Joke on Alcohol and Panipuri ban Viral Across All social media
(News in Gujarati from Divya Bhaskar)