Loading...

સોશિયલ મીડિયામાં Share કરવા બહુ કામ લાગશે આ 5 સુપર Funny જોક્સ

સવારે-સવારે પેપર હાથમાં આવતાં જ મોં આશ્ચર્યથી પહોળુ થઈ ગયું

Divya Bhaskar May 28, 2018, 05:51 PM

સવારે-સવારે પેપર હાથમાં આવતાં જ મોં આશ્ચર્યથી પહોળુ થઈ ગયું.
સમાચાર હતા: "નોબેલ ફોર આસારામબાપૂ અને રામરહીમ..."
.
.
તરત જ પેપરવાળાઓને ફોન કર્યો અને પૂછ્યું: આવા ખોટા-ખોટા સમાચાર કેમ છાપો છો?
.
.
તેમણે ખૂબજ માસૂમિયતથી જવાબ આપ્યો સાહેબ સ્પેસ રાખવામાં ભૂલ થઈ ગઈ છે... "નો બેલ ફોર આસારામબાપૂ અને રામરહીમ"


આગળ ક્લિક કરો અને મજા લો આવા જ કેટલાક અન્ય ફની જોક્સની...


Loading...

Recommended


Loading...
Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: બહુ કામ લાગશે આ 5 સુપર Funny જોક્સ | These five super funny jokes might be useful for You to share
(News in Gujarati from Divya Bhaskar)