Loading...

બંધ ફોનમાં વાત કરી પોતે વ્યસ્ત હોવાનો ડોળ કરનાર ડોક્ટરનો પોપટ થઈ ગયો

એક ડોક્ટરે નવું ક્લિનિક ખોલ્યું, થોડીવારમાં એક વ્યક્તિ આવી.

Divya Bhaskar Jul 26, 2018, 03:31 PM

એક ડોક્ટરે નવું ક્લિનિક ખોલ્યું

થોડીવારમાં એક વ્યક્તિ આવી.

ડોક્ટર પોતાની જાતને વ્યસ્ત બતાવવા માટે ફોન પર વાત કરી એપોઈન્ટમેન્ટ આપવા લાગ્યો. ફોન રાખીને ડોક્ટરે વ્યક્તિનું પૂછ્યું કે શું થયું?

વ્યક્તિ: Bsnlથી આવું છું, તમારી વાત પૂરી થઈ ગઈ હોય તો તમારા બંધ ફોનને ચાલું કરી દઉં.

....................

પત્ની ઊંઘી રહી હતી. તેના પગ પાસે એક નાગણ બેઠી હતી.

પતિએ ધીરેથી કહ્યું - ડંખ મારી દે.

નાગણ બોલી- જા રે પાગલ. ચરણ સ્પર્શ કરવા આવ્યો છું. અમારી ગુરુ છે.

.............

યુવક લગ્ન માટે યુવતી જોવા ગયો.....

યુવક (યુવતીની માતાને) : યુવતીને શું બનાવતા આવડે છે?

યુવતીની માતા : જી, સેલ્ફી સમયે 30 પ્રકારના ચહેરા બનાવી શકે છે.

યુવક હજુ ભાનમાં નથી આવ્યો....


Loading...

Recommended


Loading...
Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Patient doctor joke in Gujarati
(News in Gujarati from Divya Bhaskar)