જોક્સ: ભિખારીએ વખાણ કરતાં મહિલાએ ખવડાવ્યા પીઝા
એક ઘરે જઈને ભિખારએ બૂમ પાડી કંઈક ખાવાનું આપો.....
ઘરમાંથી મહિલાએ ગુસ્સે થઈ ને કહ્યું કે દેખાવમાં તો યુવાન છો, છતાં ભીખ માંગતા શરમ નથી આવતી?
ભિખારી- બહેન, દેખાવમાં તો તમે પણ દીપિકા પાદુકોણે અને કેટરિના કૈફ જેવા સુંદર દેખાવ છો, છતા ગૃહીણી બનીને રહી ગયા છો..
મહિલા- થોડીવાર રાહ જો જે, પીઝા મંગાવું છું.